VAMCC

VAMCC

Share

12/07/2020

બી.એ./ બી.કોમ સેમ-૩-૫ ના વિદ્યાર્થીઓના વ્યાખ્યાન ઓન લાઈન શરુ થવાનાં હોય તેના માટેના યુજર આઈડી અને પાસવર્ડ દરેક વિદ્યાર્થી ને મેલ કરવામાં આવ્યા છે તેના આધારે માઈક્રોસોફ્ટ ટીમ માં લોગીન થવાનું રહેશે.

08/07/2020

બી.એ. સેમ-૧ ના પ્રવેશ માટેનું પ્રથમ મેરીટ લીસ્ટ કોલેજ ના નોટીસ બોઅર્દ પર મુકાય ગયું છે તેના આધારે પ્રવેશ મેળવવા માટે તા- ૭ જુલાઈ થી ૧૧ જુલાઈ દરમિયાન પ્રવેશ મેળવી લેવો.

Want your school to be the top-listed School/college in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Vidhyanagar
Bhavnagar
364001