Harsh Sukhadiya

Harsh Sukhadiya

Share

11/10/2024

વિજયાદશમી એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પ્રતીક. અહંકાર પર આદર્શનો, અસત્ય પર સત્યનો વિજયના મહાપર્વ દશેરા ની આપ સૌને અઢળક શુભકામનાઓ.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેમજ આદિશક્તિ માં દુર્ગાના આશીર્વાદ આપ સૌના પર સદૈવ બની રહે એવી પ્રાર્થના.

08/09/2024

માન.કેન્દ્રીયમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
Nimuben Bambhania Nimuben Bambhania
Baldevsinh Chudasama

Want your practice to be the top-listed Clinic in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address


Bhavnagar
364001