Bsp Bhavnagar

Bsp Bhavnagar

Share

09/11/2020

हम 15 लाख का जुमला नहीं देंगे
ना हम ऐसा कोई वायदा करेंगे जो पूरा ना हो सके
हम सब को समान हक और समान अधिकार देंगे।
#बसपा_देश_की_जरूरत

Photos from Bsp Bhavnagar's post 29/10/2020

बसपा द्वारा जारी प्रेस विज्ञप्ति दिनाँक:-29-10-2020

Photos from Bsp Bhavnagar's post 21/10/2020

આજ તારીખ 20/10/20 ના રોજ #બહુજન_સમાજ_પાર્ટી_છોટા_ઉદેપુર_જિલ્લા યુનિટની તથા છોટા ઉદેપુર નગરપાલિકા ના પ્રમુખ ની શુભેચ્છા મુલાકાત યોજાઈ.

જેમાં ગુજરાત પ્રદેશ પ્રભારી આયુ . ધરમવીરસિંહ અશોકજી , ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન. એડ. અશોક ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ધુલાભાઈ ભાભોર, મહાસચિવ મોહનભાઈ રખૈયા, છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ શ્રી નરેન જયસ્વાલ , ઉપાધ્યક્ષ જાકિર હુસૈન
લોકસભા પ્રભારી ફૂર્કાન રાઠવા સહિત જીલ્લા યુનિટ બસપા ના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મીટીંગમાં આવનાર નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ માં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ને જીતવા હાકલ કરાઇ.

જય ભીમ
જય ભારત

બહુજન સમાજ પાર્ટી, છોટા ઉદેપુર જિલ્લા યુનિટ ગુજરાત

Want your organization to be the top-listed Government Service in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Address


Bhavnagar