Vishal Mistry
27/01/2024
શ્રીરામ જન્મભુમી અયોધ્યાધામમાં સંતો તથા મહાનુભાવો સાથે યાદગાર ક્ષણ..
જય શ્રીરામ 🚩🚩
25/01/2024
गुप्तारगात,श्री रामजीका जल समाधी स्थान, अयोध्या..
जय श्रीराम 🚩🚩
22/01/2024
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નડીઆદ દ્વારા 1 રુપયાની 1032 ચલણી નોટની માળા " શ્રીરામ જન્મભુમી તીર્થ ક્ષેત્રના" ટ્રસ્ટીગણને અર્પણ કરી તે યાદગાર ક્ષણ..જય જય શ્રીરામ 🚩🚩🚩(20/1/2024)
19/01/2024
અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રભુ શ્રી રામજીને (1)એક રૂપિયાની અવલોકિક ચલણી નોટોનો હાર અર્પણ કરવા માટે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નડિયાદ તરફથી સચીનભાઈ પંચાલ અને વિશાલભાઈ મિસ્ત્રી અયોધ્યા જવા રવાના થયા. 18/1/2024
17/01/2024
શ્રી અયોધ્યાધામથી પ્રસાદીરૂપ આવેલ શ્રી રામપૂજિત કળશનું ભવ્ય સ્વાગત કરી સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રી રામ ભગવાનની આરાધના કરેલ.
બેલાબેન શાહ ,રાગિણીબેન, જ્યોતિબેન , રિધ્ધિબેન , તથા સર્વે બહેનોએ આરાધના કરેલ.
શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ
જય શ્રી રામ. જયમહારાજ 🙏🏻11/1/2024
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Dharmakata
Ayodhya
224123