Sajid Rana MBA
12/04/2026
“આણંદ જિલ્લા પંચાયતની - 25 નાપા તળપદ જીલ્લા પંચાયત સીટ માટે મને બીજી વાર ઉમેદવાર તરીકે વિશ્વાસપૂર્વક પસંદ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ તેમજ જિલ્લા સ્તરના વંદનીય નેતૃત્વ પ્રત્યે હું હૃદયપૂર્વક આભારી છું. આપ દ્વારા મુકાયેલ આ વિશ્વાસને હું પૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણ સાથે નિભાવતાં જનસેવામાં સતત કાર્યરત રહીશ.”...
ખુબ ખુબ આભાર
માન્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ નો,
માન્ય રમણભાઈ સોલંકી સાહબ,
માન્ય સંગઠન પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ સાહેબ અને આણંદ જીલ્લા સંગઠન,
સંસદ શ્રી મિતેશભાઇ પટેલ સાહેબ નો
તમામ મારા નાપા તળપદ જીલ્લા પંચાયત ના તમામ મારા વડીલો,ટેકેદારો,શુભ ચિંતકો નો ખુબ ખુબ આભાર ...
01/04/2026
સક્રિય સભ્ય નંબર માટે... કોલ કરો
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Telephone
Website
Address
Napa Vanta
Anand