OrthoRAB

OrthoRAB

Share

06/06/2026

Ice Pack કે Hot Pack? ક્યારે કયો શેક કરવો જોઈએ, જાણો સાચો નિયમ!

ઘણા લોકોને જ્યારે કોઈ જગ્યાએ દુખાવો થાય ત્યારે મૂંઝવણ થતી હોય છે કે બરફનો શેક કરવો કે ગરમ પાણીનો? 🤷‍♂️ આ બંને ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે અલગ રીતે કામ કરે છે અને તેને ખોટી રીતે વાપરવાથી તમારી તકલીફ વધી પણ શકે છે!

આ વિડીયોમાં ઓર્થોરેબ હોસ્પિટલના ફિઝિયોથેરાપિસ્ટ ડો. દર્શન આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ રીતે સમજાવે છે:

1. Ice Pack (બરફનો શેક):

🚨 ક્યારે કરવો? જ્યારે તમને અચાનક (Acute) ઈજા થઈ હોય, સોજો આવ્યો હોય કે તીવ્ર દુખાવો હોય ત્યારે કોલ્ડ થેરાપી એટલે કે બરફનો શેક કરવો જ જરૂરી છે.

⚠️ ખાસ નોંધ: બરફને ક્યારેય સીધો ત્વચા પર ન લગાડવો. હંમેશા કપડાં કે ટુવાલના એક લેયરમાં લપેટીને જ શેક કરવો જોઈએ.

2. Hot Pack (ગરમ શેક):

🛌 ક્યારે કરવો? જ્યારે તમારો દુખાવો લાંબા સમયનો (Chronic) કે જૂનો હોય.

💪 ફાયદો: તે તમારા સ્નાયુઓની જકડન (Stiffness) અને જૂના દર્દને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

ખોટા સમયે ખોટી ટ્રીટમેન્ટ કરવાથી સમસ્યાનું નિવારણ નહીં આવે. રાઈટ ટાઈમે રાઈટ સોલ્યુશન લાવવું જ સૌથી બેસ્ટ છે!

👉 આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ સાચો રસ્તો જાણી શકે!

Pack

04/06/2026

Many athletes and sports enthusiasts believe that an ACL tear is a full stop to their sports journey. They worry they will never be able to pivot, run, or swing a bat with the same power again. But with the right treatment and precision care, it’s just a temporary break!

At OrthoRAB Hospital, our advanced arthroscopic techniques ensure that players get back to doing what they love most with 100% confidence. Our treatment focuses on restoring maximum joint stability and power so you can step back onto the field without fear.

Why Athletes Choose OrthoRAB:

🦾 Advanced Sports Medicine: Focused care for complex ligament and meniscus injuries.

📏 Surgical Precision: Minimally invasive keyhole techniques for faster structural recovery.

🏆 The Comeback Mindset: Helping you return to your peak performance, not just basic mobility.

Don't let an injury dictate when your game ends. Hit a boundary against joint pain!

👉 Ready to plan your comeback? Schedule a sports consultation at OrthoRAB Hospital today.

Want your practice to be the top-listed Clinic in Anand?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


B/H Bachapan School, Near Indira Gandhi Statue, 100 Feet Road
Anand
388001