Ajay Satiya

Ajay Satiya

Share

Photos from Ajay Satiya's post 01/19/2024

ૐ શાંતિ,

હૃદય કંપાવી દે એવી વડોદરાનાં હરણી તળાવમાં બનેલી અત્યંત દુઃખદ ઘટના જેમાં સ્કૂલ બાળકોની બોટ ડૂબી જવાની દુર્ઘટના બનેલ છે. જેમાં બાળકો અને શિક્ષકો ના મૃત્યુ થયા છે ,આ દુર્ઘટના માં જીવ ગુમાવનારાઓનાં દિવ્યાત્માને પ્રભુ શાંતિ પ્રદાન કરે અને એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.

ૐ શાંતિ 🙏🏻🙏🏻🙏🏻

Photos from Ajay Satiya's post 11/16/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે દિવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે તેઓના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી...

12/06/2022

A social reformer & jurist who was one of the driving forces of modern India. Dr B R 's life, ideals & his relentless fight against injustice will continue to inspire generations! Tributes to the great leader on his death anniversary.

Photos from Ajay Satiya's post 10/04/2022

મહાકાળી સવાદ ગરબા સમિતિ હરણી રોડ ખાતે,
માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
જેમાં પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ અજય સાટીયા ,પંકજભાઈ પાંડે , મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રો ઉપસ્થિત રહ્યા...

Photos from Ajay Satiya's post 10/04/2022

સાનિધ્ય સોસાયટી ,વી આઈ પી રોડ ખાતે,
માતાજી ની આરતી ઉતારી આશીર્વાદ લેવાનો લાભ મળ્યો ,
જેમાં પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર , એડવોકેટ
અજય સાટીયા , મેહુલભાઈ પંડ્યા , સંદિપભાઈ પરમાર સહીત ના મિત્રો ઉપસ્થિત રહ્યા...

Want your public figure to be the top-listed Public Figure in Dallas?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Dallas, TX