Shreeji Hospital

Shreeji Hospital

Share

A world class centre for Advance laparoscopic surgery & Bariatric Surgery with worlds best equipments and renowned international fame Surgeon.

01/06/2026

⚠️ पेट के दाईं ओर होने वाला अचानक तेज दर्द अपेंडिसाइटिस का संकेत हो सकता है।
समय पर पहचान और सही उपचार गंभीर जटिलताओं से बचाने में मदद करता है।
लक्षण दिखें तो तुरंत विशेषज्ञ सर्जन से सलाह लें। 🏥

29/05/2026

એક મોટું માઇલસ્પ્ટોન! શ્રીજી હોસ્પિટલ હવે NABH Accredited છે — કારણ કે અમારા માટે દરેક પેશન્ટ એ માત્ર patient નહીં, એક વિશ્વાસ છે.
દેશમાં AWRSC Accreditation મેળવનાર પ્રથમ હોસ્પિટલ તરીકે, અમે હંમેશા Advanced Treatment, Expert Doctors અને Best Patient Care માટે કમિટેડ છીએ.
તમારો વિશ્વાસ અમારી સૌથી મોટી જવાબદારી છે — Shreeji Hospital, Trusted Care. Recognised Excellence. 🙏

28/05/2026

તેલ સંપૂર્ણ બંધ કરવાની જરૂર નથી — પણ સાચું તેલ અને સાચી માત્રા એ જ સાચી સમજદારી!

સરસોં તેલ જેવા કુદરતી તેલ શરીર માટે ફાયદાકારક છે, પણ તળેલી વસ્તુઓ — ભજિયા, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ — આ બધું આપણા પાચનતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે.

આજથી જ એક નાનો બદલાવ કરો — ઓછું તેલ, સારું તેલ, અને તળેલી ચીજોને ના કહો! તમારું પેટ તમારો આભાર માનશે!

Want your practice to be the top-listed Clinic in Vapi?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Shreeji Hospital , Bhilad Sanjan Road
Vapi
396105