Mrigavya Organic

Mrigavya Organic

Share

31/08/2024
લોકસભા ચૂંટણી 2024 ના સંદર્ભમાં દમણ કલેક્ટર કચેરીમાં દમણ કલેક્ટર સૌરભ મિશ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ , SP આર. પી. મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કલેકટર કચેરી ખાતે આવેલ સભા ગૃહમાં આયોજિત આ બેઠકમાં કલેકટર, ડેપ્યુટી કલેકટર અને પોલીસ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સહિતા સંદર્ભે તમામ પક્ષોએ તેમજ મીડિયાએ કઈ બાબતોની સાવધાની રાખવી તે અંગે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. બેઠકમાં જનરલ લોકસભા ઇલેક્શન દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ, ચૂંટણીના મતદાનની તારીખ, કાઉન્ટિંગ ની તારીખ સહિત ચૂંટણી પ્રચાર દરમિયાન કેવી રીતે તકેદારી રાખવી સાઉન્ડ સિસ્ટમનો કયા સમયગાળામાં ઉપયોગ કરવો તે અંગે વિગતો આપી હતી. 

એ ઉપરાંત ચૂંટણી આચારસંહિતા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાતા સમારંભોના ખર્ચા દરમ્યાન 100 થી વધુ સાધન સામગ્રીનું રેટ કાર્ડ તૈયાર કરી ઉપસ્થિત પક્ષના આગેવાનોને આપવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરને જણાવ્યું હતું કે મીડિયાએ પેઇડ ન્યુઝ અને સામાન્ય ન્યુઝ અંગે સાવચેત રહેવું. તેમ જ પેઇડ ન્યુઝ અંગે પ્રશાસનને જાણકારી આપે. પક્ષ તરફથી તે અંગે પુરાવા લઇ પછી જ તે પ્રસિદ્ધ કરે. કોઈપણ સમાચાર કોઈપણ પક્ષના તરફેણમાં લખવાથી બચે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીના કાર્યકરો ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરી રહ્યાનું ધ્યાને આવે તો તે અંગે સી- )વિઝિલ એપ દ્વારા  જાણકારી આપે. તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે તે અંગે જાણકારી આપી હતી. 

દમણ લોકસભા બેઠક પર ઉમેદવારે ચૂંટણીમાં માત્ર 75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની લિમિટ નક્કી કરાય છે. જે અંગે કલેક્ટરે વિગતો આપી હતી. તેમજ આચારસંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ₹10,000 થી વધુ ની કેશ રકમ સાથે રાખવી નહીં. કોઈપણ ખર્ચ કરવો હોય અને તે માટે જો જરૂરી બને તો 10,000 થી વધુ ની રકમ માટે ડિજિટલ પેમેન્ટ કરે. ડિજિટલ પેમેન્ટની સુવિધા નો વધુમાં વધુ ઉપયોગ કરે. 

રાજકીય પક્ષો દ્વારા ક્યાંય રૂપિયાનું, શરાબનું કે અન્ય કોઈ ચીજવસ્તુના પ્રલોભન આપવામાં ના આવે આ પ્રકારના કોઈ પણ પ્રલોભન કોઈ રાજકીય પક્ષે કે ઉમેદવારે આપ્યા હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 22/03/2024

લોકસભા ચૂંટણી 2024 ના સંદર્ભમાં દમણ કલેક્ટર કચેરીમાં દમણ કલેક્ટર સૌરભ મિશ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ , SP આર. પી. મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેકટર કચેરી ખાતે આવેલ સભા ગૃહમાં આયોજિત આ બેઠકમાં કલેકટર, ડેપ્યુટી કલેકટર અને પોલીસ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સહિતા સંદર્ભે તમામ પક્ષોએ તેમજ મીડિયાએ કઈ બાબતોની સાવધાની રાખવી તે અંગે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા. બેઠકમાં જનરલ લોકસભા ઇલેક્શન દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ, ચૂંટણીના મતદાનની તારીખ, કાઉન્ટિંગ ની તારીખ સહિત ચૂંટણી પ્રચાર દરમિયાન કેવી રીતે તકેદારી રાખવી સાઉન્ડ સિસ્ટમનો કયા સમયગાળામાં ઉપયોગ કરવો તે અંગે વિગતો આપી હતી. એ ઉપરાંત ચૂંટણી આચારસંહિતા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાતા સમારંભોના ખર્ચા દરમ્યાન 100 થી વધુ સાધન સામગ્રીનું રેટ કાર્ડ તૈયાર કરી ઉપસ્થિત પક્ષના આગેવાનોને આપવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરને જણાવ્યું હતું કે મીડિયાએ પેઇડ ન્યુઝ અને સામાન્ય ન્યુઝ અંગે સાવચેત રહેવું. તેમ જ પેઇડ ન્યુઝ અંગે પ્રશાસનને જાણકારી આપે. પક્ષ તરફથી તે અંગે પુરાવા લઇ પછી જ તે પ્રસિદ્ધ કરે. કોઈપણ સમાચાર કોઈપણ પક્ષના તરફેણમાં લખવાથી બચે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીના કાર્યકરો ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરી રહ્યાનું ધ્યાને આવે તો તે અંગે સી- )વિઝિલ એપ દ્વારા જાણકારી આપે. તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે તે અંગે જાણકારી આપી હતી. દમણ લોકસભા બેઠક પર ઉમેદવારે ચૂંટણીમાં માત્ર 75 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની લિમિટ નક્કી કરાય છે. જે અંગે કલેક્ટરે વિગતો આપી હતી. તેમજ આચારસંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિએ ₹10,000 થી વધુ ની કેશ રકમ સાથે રાખવી નહીં. કોઈપણ ખર્ચ કરવો હોય અને તે માટે જો જરૂરી બને તો 10,000 થી વધુ ની રકમ માટે ડિજિટલ પેમેન્ટ કરે. ડિજિટલ પેમેન્ટની સુવિધા નો વધુમાં વધુ ઉપયોગ કરે. રાજકીય પક્ષો દ્વારા ક્યાંય રૂપિયાનું, શરાબનું કે અન્ય કોઈ ચીજવસ્તુના પ્રલોભન આપવામાં ના આવે આ પ્રકારના કોઈ પણ પ્રલોભન કોઈ રાજકીય પક્ષે કે ઉમેદવારે આપ્યા હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

24/01/2024

𝐌𝐫𝐢𝐠𝐚𝐯𝐲𝐚 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐜
Organic ghee....
Ghee is a rich source of vitamins, antioxidants, and healthy fats...!!!
📞 Call now: +91 99241 08038
🌐 visit now: www.mrigavyaorganic.com
👉 follow now: www.facebook.com/MilknVeggies
👉 follow now: www.instagram.com/mrigavyaorganic

Want your business to be the top-listed Beauty Salon in Vapi?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Mrigavya Farm, Gangaji Mahadev
Vapi
396191