Mayur Suthar
કરમસદ–આણંદ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી આર. એન. ડોડીયા, બંને ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સિટી ઇજનેરશ્રી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન શહેરના ચાલુ અને આવનારા વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓમાં વધારો અને નાગરિકોને ઉત્તમ સેવાઓ પૂરી પાડવા માટે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી મહત્વપૂર્ણ માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા.
આ બેઠક શહેરના સુવ્યવસ્થિત અને સતત વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
✨ “સુવ્યવસ્થિત આયોજન – સર્વાંગી વિકાસ”
જનકલ્યાણ શિબિર ✔️
📍લાંભવેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકા
Click here to claim your Sponsored Listing.