studiosnapdigital.com

studiosnapdigital.com

Share

08/10/2019
Photos from studiosnapdigital.com's post 19/09/2019

*યુથ ફાઉનડેશન- કાષ્ટ નહી રાષ્ટ્ર* દ્વારા આયોજિત
17.9.2019
જે કોઈ મિત્રો એ આ પ્રોગ્રામ ને સફળ બનાવમાં તન મંન ધન થી સહાય આપી છે તે તમામ મિત્રો નો હું અને મારી સ્ટુડિયો સ્નેપ ડીજીટલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત છે
મારા ફોટોગ્રાફર મિત્રો અને તમામ એજેન્સી
Ju સાઉન્ડ: જીગર ભાઈ વસી
આકૃતિ એન્ટર પ્રાઈઝ: અશ્વિન ભાઈ અકબરી
લાઈવ મિક્સર રાહુલ ભાઈ એબલેજ ફિલ્મ્સ&ટિમ
સ્ટેજ LED કલસર મીડિયા મનીષ ભાઈ&ટિમ
લાઈવ બેન્ટ મ્યુઝીક ધર્મેશભાઈ ચૌહાણ & ટિમ
એન્કાર::
મનીષ ભાઈ વધાસિયા

અને છેલ્લે 30 કલાક કરતા પણ વધારે આંખ નું મટકું માર્યા વગર જેને કામ કરેલું છે બધાનો હું આભાર માનું છું અને આપ સોવનો ઋણી પણ છું
અને ટાયમ ઓછો હતો અને મંડપ વેવસ્થાનું કામ વધારે હતું તો કોઈ સમાન ફેરવામાં સોફની વેવસ્થા કરવામાં બેઠક કરવામાં જે કોઈ મિત્રો કામ લાગ્યા અને બીજા નામી અનામી બધા નો આયોજક સમિતિ વતી હું આપસોવનો આભાર માનું છુ..
#જયહિન્દ # સ્વરછ સુરત