AIMIM SURAT official
13/12/2024
https://www.facebook.com/share/1GBQJnRL6X/
#વિજ્ઞાન_અને_ગણિત_ઓલિમ્પિયાડ
#પ્રતિભા_શોધ_પરીક્ષા
*અહમદાબાદમાં પ્રથમ વાર સમાજના અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે*
*ધોરણ - ૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે*
*રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ - ૩૧ ડિસેમ્બર ૨૦૨૪*
*પરીક્ષાની તારીખ - રવિવાર , ૫ જાન્યુઆરી ૨૦૨૫*
*ઇનામો*
*પ્રથમ વિજેતા- ૧૦૫૦૦/-*
*દ્વિતીય વિજેતા - ૫૫૦૦/-*
*તૃતીય વિજેતા - ૨૭૦૦/-*
*રજીસ્ટ્રેશન માટે નીચેની લીંક પર ક્લિક કરો* -
https://forms.gle/zgPqBanr94GKiE3s6
*દરેક બાળકને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવશે*.
*રજીસ્ટ્રેશન ફી - માત્ર ૫૦ રૂપિયા*
*રજીસ્ટ્રેશન માટે મુલાકાત કરો*
#ફૈઝાન_સ્કોલર_ઇન્સ્ટિટ્યૂટ
*રૂપાલી સિનેમા પાસે*,
*સીદી સૈયદ મસ્જિદ પાછળ*,
*લાલ દરવાજા, અમદાવાદ*
https://maps.app.goo.gl/MjiQWWvvsanM73XG7
*વધુ માહિતી માટે સંપર્ક કરો*
*7229097836*
*8200283264*
*દરેકે દરેક વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોચાડો*
Click here to claim your Sponsored Listing.
Category
Contact the school
Telephone
Website
Address
Surat