SURAT Express

SURAT Express

Share

12/03/2022

લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર ની નવજાત બાળક રોડ પર મળ્યા ની ઘટના આવી સામે

લિંબાયત ગણેશ નગર ની સામે નવજાત મૂર્ત બાળક બિનવારસી મળી આવ્યું

નવજાત બાળક કચરા ના ઢગલા માં થી મળી આવતા લિંબાયત વિસ્તાર મા કુતુહલ સર્જાયું

લિંબાયત પોલીસએ બાળક નો કબ્જો લઈ નવીસીવીલ પી.એમ.અર્થે મોકલી બાળક ના માતાપિતા ની શોધખોળ શરૂ કરી

11/03/2022

વરાછા એલ એચ રોડની સોસાયટીના રહેણાંક વિસ્તારમાં કોમર્ષયલ પ્રોજેક્ટ
સૌરાષ્ટ્ર હાઉસિંગ કોલોની સોસાયટીના મકાન નંબર-2 ને થયું ભારે નુકશાન
કોમર્શયલ પ્રોજેક્ટ સાનિધ્ય નું નિર્માણથી બાજુના મકાનમાં પડી મોટી તિરાડો
સોસાયટીના રહીશોએ આ વિષયને લઇ વિરોધ નોંધાવતા મામલો ગરમાયો છે

11/03/2022

વરાછામાં રત્નકલાકારનો સાથી મહિલા કર્મી પર ચપ્પુથી હુમલો, કહ્યું ‘તું મારી સાથે વાત કેમ નથી કરતી’

Want your business to be the top-listed Media Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Website

Address

Surat