Good Idea Boss

Good Idea Boss

Share

09/01/2023

ૐ નમઃ શીવાય 🙏🏻 હર હર મહાદેવ 🙏🏻

22/05/2022

દુ:ખની અસર જો રાખીએ જીવી શકાય નહીં
નીચી નજર જો રાખીએ જીવી શકાય નહીં

વિશ્વાસ કરીએ ત્યારે ડૂબાડે છે માણસો
માણસનો ડર જો રાખીએ જીવી શકાય નહીં

મુશ્કેલ પથ કરાવે અનુભવ મરણ સમો
સહેલી સફર જો રાખીએ જીવી શકાય નહીં

ભાટાઈનો સમય છે, સમૂહગાનનો સમય
પોતાનો સ્વર જો રાખીએ જીવી શકાય નહીં

મદહોશ થઈને મોજ મનાવી શકાય અહીં
ખુદની ખબર જો રાખીએ જીવી શકાય નહીં

સપનાઓની સમાધિ ઉપર સો વરસ જીવાય
આશા અમર જો રાખીએ જીવી શકાય નહીં

- રઈશ મનીઆર

Want your business to be the top-listed Media Company in Shop?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

Supreme Gift Shop
Shop