Sumitsinh Rathod
23/04/2026
પાટણ નગરપાલિકા વોર્ડ નંબર -૧ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય બાઈક રેલી
તારીખ: ૨૪/૦૪/૨૦૨૬
વાર: શુક્રવાર
સમય: બપોરે 3.00 કલાકે
રેલી નો રૂટ.
|| પ્રસ્થાન: રાણી કી વાવ - દેવ દર્શન સોસાયટી - ક્રિષ્ના સોસાયટી રોડ - ભદ્રકાળી સોસાયટી - મલ્હાર ગ્રીન પાછળનો ગેટ પહેલા ગેટ બહાર - રંગીલા હનુમાન - ભઠ્ઠી નો માઢ - રતનપોળ - મદારસા - કટકીયા વાડો - અભ્યાસ ગૃહ - સાલવીવાડો - બુલાખી પાડો - ખોખરવાડો - નાગરલીંમડી - જબરેશ્વરી ચોક - ફાટીપાળ દરવાજા - બી.ડી. હાઈ સ્કુલ - ધનાવાડા - કરંડિયાવીર દાદા - સમાપન ||
બાઈક રેલી માં સૌ ઉમેદવાર ની સાથે સર્વે મતદાર ભાઈ - બહેનો, પાર્ટી ના વરીષ્ઠ આગેવાનો, કાર્યકર્તા, મહોલ્લા તથા સોસાયટી ના રહીશોને જોડાવવા માટે ભાવ ભર્યુ આમંત્રણ...🙏🏻🙏🏻
Click here to claim your Sponsored Listing.