Ashwin Parmar

Ashwin Parmar

Share

19/05/2026

મોડાસા નગરપાલિકાના દંડક તરીકે નિયુક્ત થવા બદલ શ્રી વિશાલભાઈ ભાવસાર ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...

19/05/2026

મોડાસા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થવા બદલ શ્રી અનિલભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...

19/05/2026

મોડાસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી ગફુરભાઈ રબારી ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ...

Photos from Ashwin Parmar's post 10/05/2026

સોમનાથ સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પવિત્ર ધામ સોમનાથ મંદિર ખાતે અમારું સન્માન કરવામાં આવ્યું, જે મારા માટે અત્યંત ગૌરવ અને પ્રેરણાદાયી ક્ષણ બની.
વડિલોના આશીર્વાદ અને સ્નેહથી અમને જનસેવાના માર્ગ પર વધુ નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા મળી છે.
આ સન્માન બદલ સોમનાથ સિનિયર સિટીઝન ગ્રુપના તમામ માનનીય સભ્યોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

01/05/2026
29/04/2026

#મોડાસા_નગરપાલીકા #વોર્ડ_૫ #જનસમર્થન_ભાજપને #જનસમર્થન_વિકાસને #ખીલ્યુ_કમળ #જીત્યુ_મોડાસા

Want your public figure to be the top-listed Public Figure in Modasa?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address

Modasa