NIRAV Patel

NIRAV Patel

Share

Photos from NIRAV Patel's post 16/02/2026

अविस्मरणीय शिवरात्रि 🔱🌌❤️
पार्वती बिन शिव भी अधूरे ... ❤️🔱🌌

हाल न पूछो मोहन का सब राधे राधे है...

15/02/2026

सृष्टि... सादगी... शिव
हर जीव शिव 🔱🌌

शिव रात्रि है
शिव दिन है
शिव सत्य है
सत्य शिव है

परंतु आज है

Photos from NIRAV Patel's post 08/02/2026

યુગ અને કાનો લાલા ને પુકારતા હોય જાણે ♥️
કામણગારા ગ્વાલા એ પાલનહારા
મનમોહન હે માધવ તુ ♥️✨🙌

લાલો ♥️ શ્રી રાધે

25/01/2026

લાલો ખાલી એક ફિલ્મ નથી આશા,ખુશી અને સત્કર્મ નો માર્ગ દેખાડતી અનુભૂતિ છે, મનથી હારેલા માણસ જીવતો કરી દે તેવી કલા નુ સર્જન છે.

બા પાસે થી લાલો ની વાર્તા સાંભળતા લાગ્યું કે આપડે નાનપણ મા આપડા બા પાસે જેમ વાર્તા સાંભળતા હતા ને પ્રભુ ને જે રીત ના યાદ કરી ને બા ને ખુશી થતી એવી જ લાગણી ને ખુશી બા ના ચહેરા પર જોવા મળી.

અને સૌરાષ્ટ્ર ની દરિયાદિલી નો ફિલ્મ નો કિસ્સો હોય કે અસલ જીવન મા આવા કોય કિસ્સા એટલે જ તો કાઠિયાવાડ મા કોક દી ભૂલો પડ ભગવાન અને એટલે જ લાલો એ અહી થી જન્મ લીધો હશે.

એક યાત્રા

Photos from NIRAV Patel's post 18/01/2026

लालो ♥️ मनोरथ... यात्रा ...
सब कुछ ही उसकी माया है अगर ये समझ गए तो जी ते जी आप संन्यासी
पाएगा न कुछ रे जीव तू ... Everything is illusion

એક યાત્રા, જીવન સંદેશ આપે એવી વાર્તા, કલા, ફિલ્મો બનતી રહેવી જોઈએ અને લોકો સુધી ખૂણે ખૂણે પહોચતી રહેવી જોઈએ જેથી માણસ સારુ જીવે ને સત્કર્મ કરે
श्री राधे ♥️🙌✨

Photos from NIRAV Patel's post 05/01/2026

ૐ... 🔱🙌♥️🙏✨

18/12/2025

આ જગ્યાએ દરરોજ જોવાતું આ ગીત સંગીત આ યાત્રા અદ્ભુત
શબ્દે શબ્દ અપ્રતિમ 🙌♥️

Want your public figure to be the top-listed Public Figure in Junagadh?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Girnar Taleti
Junagadh
362004