R.R. studio

R.R. studio

Share

05/05/2026

Barish....

11/04/2026

Cricket lover

04/04/2026

જય દ્વારકાધી

31/03/2026

Jay jawan
Jay Kishan
#કિસાનલાઈફ #ખેડૂતનોદર્દ #કૃષિજીવન

27/03/2026

એક ખેડૂત પોતાના ખેતરમાં દિવસ-રાત મહેનત કરે છે, પાક ઉગાડે છે, સપનાઓ સિંચે છે…
પણ અચાનક પડેલા માવઠા તેની આખી મહેનતને પાણીમાં વહાવી દે છે.
ખેતર તો બગડે જ છે, પણ ખેડૂતનું દિલ પણ તૂટી જાય છે…
આ છે અન્નદાતાની નિઃશબ્દ પીડા. 🌧️🙏
#ખેડૂત #અન્નદાતા #કૃષિજીવન #મહેનતનોફળ #પ્રકૃતિનોપ્રહાર
#માવઠું #ખેડૂતનોદર્દ #કિસાનલાઈફ #રિયલસ્ટોરી

25/03/2026

Jay mataji

25/03/2026

“Kapde chahe duniya ke ho,
par dil hamesha Hindustani hi rehna chahiye.” 🇮🇳❤️

25/03/2026

“Ek baap apni khwahishon ko chhod deta hai,
sirf isliye… taaki uske bachchon ki muskaan kabhi kam na ho.”

23/03/2026

"કપડા અલગ હોઈ શકે…
પણ બંને પિતાનું સ્વપ્ન એક જ હોય છે –
પોતાના બાળકને ખુશ જોવાનું."
#પિતાનોપ્રેમ

22/03/2026

"જ્યાં હાથમાં પુસ્તકો હોવા જોઈએ, ત્યાં ભાર છે…
આપણું ફરજ છે કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે."

Want your business to be the top-listed Media Company in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Dabhoda
Gandhinagar
382355