LSBhavnagar2017
14/04/2026
🌟 ગૌરવના સમાચાર – લોહાણા સમાજ ભાવનગર 🌟
લોહાણા સમાજ ભાવનગર અને લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન 4 માટે ગૌરવની ક્ષણ છે 🙏
ભાવનગરની અમારી લોહાણા સમાજની દિકરી
🎓 ડૉ. વિધી લતાબેન ગિરીશભાઈ સાકરીયા
એ મહેનત, લગન અને સંકલ્પથી MBBS સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે
🏥 From: GMERS Medical College, Himmatnagar
આ સિદ્ધિ માત્ર પરિવાર માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે ગર્વની વાત છે 💐
👉 સમાજની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે – એ પ્રેરણાદાયક છે
👉 આ સફળતા બીજા યુવાનો માટે પણ પ્રેરણા બની રહેશે
🌸 હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ 🌸
ભગવાન તેમને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપવા શક્તિ આપે તેવી પ્રાર્થના 🙏
📢 Official Communication – Lohana Samaj Bhavnagar
👥 લોહાણા સમાજ ભાવનગરના તમામ રઘુવંશી ભાઈઓ, બહેનો તથા સમાજના શુભેચ્છકોને વિનમ્ર વિનંતી છે 🙏
સમાજની અધિકૃત Instagram પ્રોફાઈલને Follow કરી સમાજ સાથે સતત જોડાયેલા રહો.
🔗 Official Instagram Page
👉 https://www.instagram.com/lohana_samaj_bhavanagr?igsh=aXVxZjFveW01MWJt
📌 આ પેજ દ્વારા તમને નિયમિત રીતે મળશે:
📅 સમાજના કાર્યક્રમોની માહિતી
🤝 સામાજિક પ્રવૃત્તિઓ
📣 મહત્વના સૂચનો અને અપડેટ્સ
👉 જો દરેક સભ્ય માત્ર એક વખત Follow કરી દે, તો આપણે સહેલાઈથી 1000+ Followers સુધી પહોંચી શકીએ 💪
🙏 સમાજની એકતા અને ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત બનાવવા માટે આપ સૌનો સહકાર જરૂરી છે.
📤 કૃપા કરીને આ લિંક અન્ય રઘુવંશી સભ્યો સાથે પણ જરૂર Share કરશો.
🏛️ – Lohana Samaj Bhavnagar (Official)
12/04/2026
💍 લગ્ન પહેલા એક સચ્ચાઈ જાણવી ખૂબ જરૂરી છે…
કુંડળી મળે કે ના મળે,
પણ થેલેસેમિયા ટેસ્ટ જરૂર કરાવો 🙏
🩸 થેલેસેમિયા એક એવો રોગ છે
જે લગ્ન પછી નહીં,
પણ લગ્ન પહેલા જાણવાથી જ અટકાવી શકાય છે.
❗ પણ એક સિમ્પલ ટેસ્ટ આ બધું અટકાવી શકે છે
📢 આવતી કાલે FREE થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ છે
✅ આજે જ Registration કરાવો
અને આવતી કાલે મફતમાં ટેસ્ટ કરાવીને તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવો
📍 એક નાનો ટેસ્ટ – જીવનનો મોટો નિર્ણય
🙏 આ મેસેજ દરેક સુધી પહોંચાડો…
થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા આપનો સહકાર જરૂરી છે
11/02/2026
06/02/2026
With Lohana International Business Forum – I just got recognized as one of their top fans! 🎉
Click here to claim your Sponsored Listing.