Dharmik Maheta
11/06/2022
इन आँखों को जब-जब उनका * दीदार * हो जाता है, दिन कोई भी हो, लेकिन मेरे लिए * त्यौहार * हो जाता है.. 💞
09/05/2019
🏖“કિનારો તો ખાલી ખોજ છે અહીં ,
બાકી મધદરિયે પણ જીવવાની મોજ છે અહીં...!!!🏝. 🚩
01/09/2018
ના પૂછો કેવી હતી પરીક્ષા જ્યાં સવાલો ઊંધા મળ્યા, બસ એક એકડો જોતો હતો ત્યાં બધાં મીંડા મળ્યા; અમે ધાર્યું કે કોક માણસ તો રંગીન મળશે અહીં 'સાવજ', સાલું અહીં તો ડાળીએ ડાળીએ નકરા કાચીંડા મળ્યા... 😄 .
| Gujarat
25/06/2018
Tu guzhar jaaye kareeb se.. Wo bhi mulaqat se k*m nahin....