Gopalgram State

Gopalgram State

Share

24/08/2024

ગોપાલગ્રામ નું ગૌરવ અને હાલ જામવાળા ફોરેસ્ટ ખાતે ફરજ બજાવતા ભુપતભાઇ ને જન્મદિવસ ની ખુબ ખુબ શભેચ્છા

27/02/2024

ગોપાલગ્રામ ના વડીલ
શંભુભાઈ અને બાબભાઈ વાડદોરીયા
પરિવારના માંથી આવતા દુલાભાઈ વાડદોરીયા ના પુત્ર વૃંદેશ વાડદોરીયા એ..
ગોપાલગ્રામ અને વાડદોરીયા પરિવારનું ગૌરવ વધાર્યું.

ગુજરાતની નામાંકિત પારુલ યુનિવર્સીટી માં આર્કિટ્રેકચર ના અભ્યાસ માં યુનિવર્સીટી ફસ્ટ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો..

ગુજરાત ઇન્સ્ટટ્યૂટ ઓફ સિવિલ એન્જીનીયર એન્ડ આર્કિટરેક્ટ સાથે ગુજરાત ફસ્ટ સાથે બીજો ગોલ્ડ મેડલ જીત્યો...
વિદેશ સંસ્થા ટ્રીનીઝી દ્વારા બેસ્ટ પ્રોજેક્ટ ફોર બિલ્ડીંગ/ફેસિલિટી બે સ્ટુડન્ટસ માં પ્રોજેક્ટ રજુ કરીને દુનિયાભરના સ્ટુડન્ટ્સ દવારા રજૂ થયેલ પ્રોજેક્ટમાં થી વૃંદેશ ના પ્રોજેક્ટ ને પસંદ કરી ફરીથી "ગોલ્ડન ટ્રીનીઝી એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો...

ખુબ ખુબ અભિનંદન

Photos from Gopalgram State's post 06/12/2023

🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
*ઢસા નૂર પરિવારનું હીર*
શંભુબાપા વાડદોરિયાના મોટાભાઈ સ્વ. નનુબાપાના સુરત સ્થિત નાના પૂત્ર દુલાભાઈના નાના દીકરા *વૃંદેશ વાડદોરિયા* એ ગુજરાતની પ્રખ્યાત *પારૂલ યુનિવર્સિટી* માં આર્કિટેક્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યો, જણાવતાં આનંદ અનુભવું છું કે, વડોદરા ખાતે તાજેતરમાં યોજાયેલ ભવ્ય પદવીદાન સમારંભમાં વૃંદેશે યુનિવર્સિટીમાં ટોપ રેંકિંગ મેળવતાં *ગોલ્ડ મેડલ* મેળવી વાડદોરિયા પરિવાર સાથે ગોપાલગ્રામનું ગૌરવ વધાર્યું છે... *આર્કિટેક્ટ ડિગ્રી* પ્રાપ્ત થતાં ખૂબ-ખૂબ અભિનંદન સહ ગોલ્ડ મેડલિસ્ટને ઉજ્જ્વળ કારકિર્દી સાથે સફળતમ ભવિષ્યની શુભકામનાઓ...

👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

Want your organization to be the top-listed Government Service in Amreli?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Website

Address

GOPALGRAM
Amreli
365601